મેહરબાની કરી કોરોના અપડેટ્સ ની માયાજાળમાં પડશો નહીં , નહીં તો જીવવાની મઝા નઈ લઈ શકો.

સમાચાર

મેલેરિયાને લગભગ ૫૦ વર્ષ થયા. છતાં દર વર્ષે ભારતમાં મેલેરિયાના 65 લાખ થી વધુ કેસ હોય છે જેમાંથી લગભગ ૨૨ થી ૨૪ હજાર લોકોના મોત થાય છે ( મહિને ૨ હજાર )

જો કોરોનાની જેમ મેલેરિયાના કેસના સમાચાર અને આંકડાઓ રોજે-રોજ મીડિયામાં આપવામાં આવે , તો લોકો પાગલ થઈ જાય.
માટે ઘભરાવવા ની જરૂર નથી, ફક્ત કોરોનાની સાથે કેવી રીતે જીવવું એ સીખી લેવાનું છે.
( જેમ આપણે મેલેરિયાની સાથે જીવવાનું આવડી ગયુ છે. ઓલ-આઉટ, ઓડોમોસ , કચ્છુઆ અગરબત્તીના ઉપયોગ દ્વારા )
કોરોનાના ઉપાયો થોડા અલગ હશે ! પણ, મેહરબાની કરી કોરોના અપડેટ્સ ની માયાજાળમાં પડશો નહીં , નહીં તો જીવવાની મઝા નઈ લઈ શકો.
માનસિક રીતે સ્વસ્થ માણસ જ મુશ્કેલીમાં થી બહાર નિકળવા નો રસ્તો શોધી શકે છે.

*માટે સ્વસ્થ રહો, મસ્ત રહો !*

TejGujarati