અમદાવાદમાં કોરોનાથી એક દિવસમાં બીજા કોંગી નેતાનું મોત :ગોમતીપુર વોર્ડ કોંગ્રેસના નેતા રફીક ઘાંચીનું મોત.

સમાચાર

કોરોનાથી એક દિવસમાં બીજા કોંગી નેતાનું મોત :ગોમતીપુર વોર્ડ કોંગ્રેસના નેતા રફીક ઘાંચીનું નિધન

જમાલપુર વોર્ડના કોંગ્રેસના નેતા હબીબ મેવ અને ગોમતીપુર વોર્ડ કોંગ્રેસના નેતા રફીક ઘાંચીનું કોરોનાથી મોત.

TejGujarati