એક વિનંતી. પશુ પક્ષીઓને ખોરાક પાણી પુરા પાડવા જોઈએ. – પાર્થિવી અધ્યારુ શાહ.

સમાચાર

View this post on Instagram

દરેક મિત્રો ને એક નમ્ર વિનંતી કે પોતાના ઘર ના ઘાબા પર અથવા અગાશી મા પક્ષીઓ માટે પાણી ની ચણ ની વ્યવસ્થા અવશ્ય કરો….. જયારે જયારે જીવદયા ના કાયૅ મા સમાજ સુઘી કઈ પણ જીવદયા ની ઉપયોગી વાત પહોંચાડવા ની હોય ત્યારે આપની કલમ કરુણા દયા અબોલ જીવો માટે હમેશાં સાક્ષી પુરતી નઝરે પડે છે એનીમલ પ્રત્યે ની આપ મા સહાનુભૂતિ છે એવા હમેશાં મદદરૂપ થયા છો મને આપ લાગણી શીલ એવા માનનીય પાર્થિવી અધ્યારુ શાહ આપનો દિલ થઈ આભાર વ્યક્ત કરુ છું અબોલ જીવ ના આશિર્વાદ આપ ના પર રહે તેવી પ્રભુ ને પ્રાર્થના વિજય ડાભી એનીમલ લાઈફ કેર

A post shared by KDBHATT (@kdbhatt_bhatt) on

Thanks so much.. દરેક મિત્રો ને એક નમ્ર વિનંતી કે પોતાના ઘર ના ઘાબા પર અથવા અગાશી મા પક્ષીઓ માટે પાણી ની ચણ ની વ્યવસ્થા અવશ્ય કરો….. જયારે જયારે જીવદયા ના કાયૅ મા સમાજ સુઘી
કઈ પણ જીવદયા ની ઉપયોગી વાત પહોંચાડવા ની હોય ત્યારે આપની કલમ કરુણા દયા અબોલ જીવો માટે હમેશાં સાક્ષી પુરતી નઝરે પડે છે એનીમલ પ્રત્યે ની આપ મા સહાનુભૂતિ છે એવા હમેશાં મદદરૂપ થયા છો મને આપ લાગણી શીલ એવા માનનીય
પાર્થિવી અધ્યારુ શાહ આપનો દિલ થઈ આભાર વ્યક્ત કરુ છું અબોલ જીવ ના આશિર્વાદ આપ ના પર રહે તેવી પ્રભુ ને પ્રાર્થના વિજય ડાભી એનીમલ લાઈફ કેર
હમેશાં માટે કોઈ પણ દવાની શોઘ કરવા મા આવે ત્યારે અબોલ જીવો પર જ શોઘ અને રીસર્ચ થાય છે. અને એ લોકો ભોગ બનતા બનતા રસી શોઘવા મા મદદરૂપ બની માનવ જીવ ને ઉપયોગી થાય છે તો મિત્રો આપણે આપણી નૈતિક જવાબદારી સમજી ને કોરોના વાઈરસ ના મહાપ્રકોપ મા તેવા અબોલ પશુ પક્ષીઓ ને ખોરાક પાણી પુરા પાડવા જોઈએ એજ મિત્રો ને મારી વિનંતી 👏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •