કોરોનામાં ટેલિફોનિક બેસણાં ની પરંપરા શરૂ કરીને પણ લોકડાઉન નું ચુસ્ત પાલન કરતાં

સમાચાર

*ટેલિફોનિક બેસણું*

પરમ કૃપાળુ પરમાત્માના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે, *જય ગુરુદેવ ડીઝીટલ વર્લ્ડ ના હાર્દિક ધડૂકના પિતાશ્રી વિનુભાઈ* ના આત્માને શાંતિ આપે, અને તેમના પરિવારને ધીરજ આપે। સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્યારેય જેમનું ઋણ ચૂકવી ના શકે તેવું સેવા કાર્ય કરીને જીવનને સુગંધિત કરીને એવું જીવ્યા છે કે, એમના માટે ઋણ સ્વીકારના પણ શબ્દો નથી મળતા.” લોકડાઉનમાં ઘરે જ રહીને કોરોનાને ભગાવી શકીશું, આ અંતર્ગત સામાજિક બેસણું નહીં રાખતાં ટેલિફોનિક બેસણું રાખ્યું છે.

TejGujarati