*કાલે જ્યારે કોરોના વાયરસ પતી જશે ત્યારે હજારો, લાખો લોકો રાજકોટ તરફ દોડી જશે, ફરી એ લોકો રાજકોટ માં આવી જશે, ફરી આ રાજકોટ એમનું સપના નું શહેર બની જશે. ત્યારે ફરી રાજકોટ એમનું પોતાનું. રાજકોટ બની જશે.*
*આજે મારુ રાજકોટ ઘાયલ છે, આજે મારા રાજકોટ ને ઈલાજ ની જરૂર છે. આજ મારું રાજકોટ સંક્રમિત છે. મારુ રાજકોટ છે. પણ હું આજે પણ રાજકોટ માં છું, કાલે પણ રાજકોટમાં હતો અને કાલે પણ રાજકોટમાં રહીશ. આ મારું રાજકોટ છે. હું મારા શહેર ને નહીં મારવા દઉં. હું લડીસ, સંઘર્ષ કરીશ પણ મારા શહેર ને મરવા નહીં દઉં. રાજકોટ મારી કર્મ ભૂમિ નહીં પણ મારું ઘર છે. રાજકોટ મારા માટે ધંધા રોજગાર નો ગઢ નહીં પણ પરિવાર છે. રાજકોટ રાજકોટીયનઓ ના શ્વાસ માં ધડકે છે. હું અહીંયા જ રહીશ.*
*_કેમ કે હું પ્યોર રાજકોટીયન છું._*
*_I ❤️ MY_*
*#GJ_03_RANGILU_RAJKOT*
*?? રાજકોટીયન ??*