*એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ..*

સમાચાર

*એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ..*
ગુજરાત ના FRIENDS PRAJA GROUP દ્વારા ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ કર્મી, સફાઈ કર્મી તથા વિવિધ સેવા સંસ્થાઓ ને બિરદાવવા માટે આ વિડીઓ બનાવવા મા આવેલ છે.
આ વિડીઓ ને આપના માધ્યમ દ્વારા પ્રચાર પ્રસાર કરવા વિનંતી..
આપનો
સ્નેહાધિન
પ્રજા
પ્રકાશ જાડાવાલા
મો: ૯૪૨૬૦૮૪૦૧૪
આભાર

TejGujarati