કોઈએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે “સત્યનારાયણ ભગવાન”ની કથામાં સામેલ ભક્તોને પોલીસ પકડશે.

સમાચાર

બામણગામ ગામમાં યોજાયેલ “સત્યનારાયાણ”

ભગવાનની કથામાં સામેલ થયેલ તમામ ઇસમો પકડી પાડી તેઓના વિરૂધ્ધ જાહેરનામાં ભંગની ફરીયાદ દાખલ કરતી કાલાવડ ગ્રામ્ય પોલીસ

પોલીસ અધિક્ષક શ્રી શરદ સીંઘલ સાહબે તથા નાયબ પોલીસ અધિક્ષક જામ ગ્રામ્ય વિભાગ શ્રી કૃણાલ આર. દેસાઇ સાહેબ નાઓએ હાલમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર વૈશ્વિક બિમારી કોરોના વાયરસ coviD-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દુવારા મહામારી જાહેર કરેલ છે જે બાબતે તકેદારીના ભાગ રૂપે આ રોગચાળાને ફેલાતો અટકાવવા માટે તાત્કાલીક ધોરણે કોરોના વાઇરસ પ્રતિબંધીત વિસ્તારમાંથી કોઇ પણ જાતની મજુરી વિના પોતાના મુળ વતનમાં પ્રવેશ કરી નજીકની સરકારી હોસ્પીટલ અથવા શહેર/જીલ્લાના કંટ્રોલ રૂમ અથવા હેલ્પલાઇન નંબર ૧૦૪ પર જાણ ન કરેલ તેવા ઇસમો અટકાવવા બાબતે સ્પે. કલેકટર સાહેબ શ્રી જીલ્લા મેજીસ્ટ્રેટ જામનગર નાઓએ જાહેર નામુ બહાર પાડેલ હોય જે અન્વયે જામનગર કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના દાણા અધિકારી શ્રી પો સબ ઇન્સ. એસ.એમ.રાદડીયા સાહેબની સાથે સર્વેલન્સ સ્કોડના સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં

પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન અમો પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કાલાવડ તાલુકાનાં બામણગામે ગામમાં રહેતા જયસુખભાઇ લુણાગરીયા નાઓ તેમના રહેણાક મકાને ગામમાથી માણસો ભેગા કરી “સત્યનારાયાણ”

ભગવાનની કથાનું આયોજન કરેલ છે જેથી સદરહુ જગ્યાએ તપાસ કરતા ત્યાં જયસુખભાઇના રહેણાંક મકાનની ઓસરીમાં કથા ચાલુ હોય અને ત્યા આશરે વીસેક જેટલા મહિલાઓ તથા પુરૂષો હાજર હોય જેઓ તમામના વિરૂધ્ધ ભારત સરકાર શ્રી તથા ગુજરાત સરકાર શ્રીની ગાઇડ લાઇન મુજબ જરૂરી તકેદારી રાખેલ ન હોય અને ડ્રે કલેકટર સાહેબ જીલ્લા મેજીસ્ટ્રેટ સા.શ્રી ના જાહેરનામાનો ભાંગ કરેલ હોય તો તેમના વિરૂધ્ધ ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ની કલમ ૨૬૯,૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિ. ૧૩૯ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે પકડાયેલ ઇસમનું નામ :

(૧) જયસુખભાઇ ઉકાભાઇ લુણાગરીયા જાતે પટેલ તથા ને (૨) દેવરાજભાઇ જાગાભાઇ લુણાગરીયા તથા ને(૩) વસંતરાય ગીરજાશંકર જોષી તથા નં(૪) મયુરભાઇ બળવંતરાય જોષી સતથા ને (૫) રશીલાબેન વા/ઓ જયસુખભાઇ લુણાગરીયા તથા ને(૬) કુસુમબેન વા/ઓ દેવરાજભાઇ લુણાગરીયા તથા નં(૭) શોતાબેન ઉર્ફે ટમુબેન બાબુભાઇ ગણોયા તથા ને (૮) મુળીબેન જીવરાજભાઇ ગીણોયા તથા ને (૯) દક્ષાબેન ધીરૂભાઇ ગીણોયા તથા ને (૧) શીલ્પાબેન મુકેશભાઇ મારડીયા તથા નં(૧૧) હર્ષદાબેન અરવીંદભાઇ ડોબરીયા તથા નં(૧૨) દયાબેન રતીલાલ સાવલીયા તથા ને (૧૩) સુમીતાબેન કાંતીલાલ ગીણોયા તથા ને (૧૪) જયાબેન ગાંડુભાઇ ગીણૉયા તથા નં(૧૫) ભાવનાબેન રસીકભાઇ ગીણૉયા તથા નં(૧૬) રતનબેન બચુભાઇ ડોબરીયા તથા ને (૧૭) કાંતાબેન અરજણભાઇ લુણાગરીયા તથા (૧૮) રંજનબેન કાંતીભાઈ ગીણોયા તથા ને (૧૯) જોષનાબેન જંતીભાઈ ગીણૉયા તથા ને(૨૦) હેમીબેન ગોગનભાઇ ગીણોયા

તથા ને (ર૧) મંજુબેન ઘેલાભાઇ ગીણોયા તથા નં(૨૨) ભાવનાબેન નંદાભાઈ ગીણોયા રહે.બધા બામણગામ તા.કાલાવડ જી.જામનગર આ કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓ :

P.s. એસ.એમ.રાદડીયા તથા A.s., એસ.આર.ચાવડા તથા A.S., પી.પી.જાડેજા તથા Pc અલ્તાફભાઇ તારમામદભાઇ સમા તથા P.૯ વિજયસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા P.૮ વિનોદભાઈ જાદવ તથા P. મયુરસિંહ ચંદ્રસિંહ જાડેજા તથા W.P.: ઉર્વશીબેન શીંગાળા દ્રારા કરવામાં આવેલ છે.

TejGujarati