આગામી 48 કલાકમાં ખાનગી ડૉકટર ક્લિનિક અને હોસ્પિટલ નહીં ખોલે, તો તેમના લાયસન્સ થશે રદ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ સમાચાર

હાલમાં સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોકટરો દ્વારા lockdown કરવામાં આવ્યું ત્યારથી ખાનગી દવાખાના અને હોસ્પિટલો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ આગામી 48 કલાકમાં ખાનગી ડૉકટર પોતાના ક્લિનિક અને હોસ્પિટલ નહી ખોલે, તો તેમના લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •