ઘરે રહો , સુરક્ષિત રહો – જય ખેની.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક બિઝનેસ મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

નમસ્તો! આપણે સૌ આજે પુરા વિશ્વ ના મહત્વ ના મુદ્દા વિષે વાત કરી ઍ છે,‌(કોરોના વાઈરસ). જેને સમગ્ર વિશ્ર્વ માં ખુબ વિશાળ રુપ ધારણ કર્યું છે.

હજુ આ બિમારી આપણા ભારત દેશ માં પોતાનો પગ પેસારો કરતો હતો, તે સમયે. અમારે “મહા વિધાલય” માં પરિ‌ક્ષા ચાલતી હતી અને તેમાં વિષય અનુસાર મે હાલ માં ચાલી રહૅલા આ મુદ્રા પર મારા વિચારો લોકો સમક્ષ રાખવા વિચાર્યું અને ત્યાર બાદ. પરિક્ષા પેપર માં આ વિષય પર ચિત્ર પ્રયોગ ક‌ર્યુ.
આ ચિત્ર માં આપ જે જોવો‌ છો તેમાં ઍ દર્શાવામાં આવ્યું છે કે, આ બિમારી સમગ્ર વિશ્વ માં ફાટિ નીકળી છે તો તૅવા સમય માં પણ હજુ લોકો પોતાની “સૅકુટી‌” ને લ‌ઈ ને બેદરકાર જ રહે છે.જે આ બિમારી ને વધુ વિશાળ રૂપ આપે છે. આવા સમય માં ખાસ કરી ને ૬૦-૬૫ વર્ષ થી ઉપર ની આયુ ધરાવતા લોકો વધુ. સાવચેતી રાખવાની જરૂર છે જે થી ઍ લોકો આ રોગ નો ભોગ બનતા અટકી જાય. ઉપરાંત.આ રોગ તેઓ તેઓ ની આંખ માં અંધકાર રૂપી છવાય ના શકે.

ઘરે રહો , સુરક્ષિત રહો

-જય ખેની

TejGujarati