હિન્દી-ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિના સુખ્યાત અદાકાર ” ચાણક્ય” મનોજ જોશીનો ગુજરાતી અસ્મિતા માટેનો અગાધ પ્રેમ.

સમાચાર

https://drive.google.com/open?id=1XXfVg3nCWmx5HK–EpDdGQ4u6eTWcUn6

હિન્દી-ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી રંગભૂમિના સુખ્યાત અદાકાર ” ચાણક્ય ” મનોજ જોશીનો ગુજરાતી અસ્મિતા માટેનો અગાધ પ્રેમ અને એ માટેની અનન્ય નિસબત છેક શ્રી નરેન્દ્ર મોદી સુધી જાણીતાં છે…
હું ” અભિયાન ” સાપ્તાહિકના પ્રથમ સંપાદક તરીકે મુંબઈમાં પ્રવૃત્ત હતૉ ત્યારે ભાઈ મનોજ જોષી આર્ટીસ્ટ તરીકે સાથે જોડાયેલા હતા. મનોજ જેટલો ઊંચા દરજ્જાનો કલાકાર છે એટલો ઊંચા દરજ્જાનો માણસ પણ છે… બે દિવસ પહેલા આપણે ઉજવેલા ગુજરાત દિવસ નિમિત્તે મનોજે શેર કરેલો એક મજાનો વીડિઓ આપ સૌ સ્વજનો સાથે શેર કરતાં આનંદ થાય છે…
– ભિખેશ ભટ્ટ.

TejGujarati