આખા ગુજરાતમાં કરફ્યુ શકયાતા ૬ જીલ્લામાં CRPF તૈનાત. ગોઘરા,વડોદરા,અમદાવાદ,આણંદ,દાહોદ,સુરત.

સમાચાર

ડીજીપી શીવાનંદ જા ની આજે
પ્રેસ કોન્ફરન્સ રાત્રે 9 વાગે
આખા ગુજરાતમાં કરફ્યુ શકયાતા ૬ જીલ્લા મા crpf તૈનાત ગોઘરા,વડોદરા,અમદાવાદ,આણદ,દાહોદ,સુરત…

ગુજરાતમાં કોરોના વઇરસના દર્દી ની સંખ્યા વધતા અમદાવાદમાં લોકડાઉનો પીરયડ વધારવાની વિચારણા ગુજરાતની બર્ડોરો પણ સીલ કરવામાં આવી

અત્યારે ગામ માં રખડતા 45 જણા ની અટકાયત.
આ ધરપકડ એપિડેમીક ડિઝીઝ એકટ 1987 ના કાયદા અંતર્ગત છે, જે જામીનપાત્ર નથી અને 5 વર્ષ ની સજા નું પ્રાવધાન છે.
ઘરે બેસો, નહિતર જેલમા બેસવાનો વારો છે, બધા ગ્રુપ માં ફોરવર્ડ કરો અને પોતાના ઓળખીતાને આ ગુના માથી બચાવો.

TejGujarati