મને ગર્વ છે હુ ગુજરાતી છું…- સચિન રિંગવાલા* *ઐશ્વર્યમ્*

સમાચાર

*મને ગર્વ છે હુ ગુજરાતી છું*….
ગુજરાતી મારી ભાષા છે, આખુ ગુજરાત મારુ ઘરછે. મારા પુણ્યો કે મને ગુજરાતમાં મળ્યો અવતાર
*જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત*
ગુજરાત માં રેહતો દરેક વ્યક્તિ ગુજરાતી થઈ જાય છે
કોઈક તન તો કોઈક મન થી કોઈક વાણી થી તો કોઈક વ્યાપાર થી કોઈક વિચાર થી તો કોઈક વાંચન થી કોઈક પહેરવેશ થી તો કોઈક સહવાસ થી

*ગુજરાત સ્થાપના દીન ની મારા હર એક ગુજરાતી મિત્રો ને ખૂબ ખૂબ શુભકામના*

*સર્વ મંગલ*
*સચિન રિંગવાલા*
*ઐશ્વર્યમ્*??

TejGujarati