લોકોને શું કરવું અને શું ન કરવું ? તે જણાવીને COVID-19 ની મહામારી ના સંબધ મા જાગૃતિ ફેલાવવા પહેલ કરી છે..

સમાચાર

લોકોને શું કરવું અને શું ન કરવું ? તે જણાવીને COVID-19 ની મહામારી ના સંબધ મા જાગૃતિ ફેલાવવા પહેલ કરી છે..

સાવચેતીનાં પગલાં:
1) માસ્ક પહેરો ?
2) સામાજિક અંતર રાખો?
3) ઘરે રહીએ ?
4) ક્યાંય જાહેર મા થુકવું નહીં?
5) માસ ગેધરિંગ ટાળો ???‍♂️
6) હેન્ડશેક ના કરીયે??
7) વારંવાર સાબુથી હાથ સાફ કરીએ??
8) તમારું નાક ઢાકો?

અમદાવાદ ના નહેરુનગર સર્કલ ખાતેના પેઇન્ટિંગ્સ દ્વારા રસ્તા પર જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
તેમજ રોડ આર્ટ દ્વારા કોરોના વોરિયર્સ પ્રત્યેની કૃતજ્ તા પણ દર્શાવવામાં આવી છે!

તમને બધાને આ અભિયાનને ટેકો આપવા અને આ માહિતી અન્ય સુધી પોહચાડવા આપને વિનંતી કરું છું.??

TejGujarati