બ્રેકિંગ ન્યૂઝ ખળભળાટ – અમદાવાદ માહિતી ખાતાના અધિકારી કોરોના પોઝિટિવ.કોરોના અંગે ફિલ્ડ અને સિવિલ હોસ્પિટલમાં માહિતી માટે જતા હતા.

સમાચાર

બ્રેકિંગ ન્યૂઝ

ખળભળાટ – અમદાવાદ માહિતી
ખાતાના અધિકારી કોરોના
પોઝિટિવ

કોરોનાનું રિપોર્ટિંગ કરતા અધિકારી
ને કોરોના પોઝિટિવ
હાલ ઘરે જ છે ,સિવિલ માં સારવાર માટે જશે
અમદાવાદ માહિતી વિભાગના આસિસ્ટન્ટ ડિરેકટર છે લાલજી ચાવડા

– કોરોના અંગે ફિલ્ડ અને સિવિલ હોસ્પિટલમાં જ માહિતી માટે જતા હતા

TejGujarati