કોંગ્રેસ પક્ષના કર્મઠ,નિષ્ઠાવાન બહેરામપુરા વોર્ડના મ્યુ.કા.તથા પૂર્વ સ્ટે.કમિટીના ચેરમેન બદરૂદીનભાઈ શેખના નિધનથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના પદાધિકારીઓ તેમજ કારોબારી મિત્રો ખુબ જ દુઃખ ની લાગણી વ્યક્ત કરી.

સમાચાર

કોંગ્રેસ પક્ષના કર્મઠ, નિષ્ઠાવાન બહેરામપુરા વોર્ડ ના મ્યુ. કાઉન્સીલર તથા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન બદરૂદીનભાઈ શેખ ના નિધન ના સમાચાર જાણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી ના પદાધિકારીઓ તેમજ કારોબારી મિત્રો ખુબ જ દુઃખ ની લાગણી અનુભવી રહ્યા છીએ, તેમના જાહેર જીવન અને સામાજિક સેવાના મૂલ્યો આપણા સહુ માટે કાયમ માટે પ્રેણાદાયી બની રહશે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવાર ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની અપાર શક્તિ આપે તેવી પ્રભુ ને પ્રાર્થના

* ૐ શાંતિ #
Jay swaminarayan.

ભીખુ દવે.
ચેરમેન.
ગુજરાત પ્રદેશ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી.

જીતુ ભાઈ ઠક્કર
મહામંત્રી.
ગુજરાત પ્રદેશ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી.

અજિત જાધવ
પ્રમુખ.
હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી.(પશ્ચિમ અમદાવાદ )
શકીલ ઘાંચી
પ્રમુખ
હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટી
( અમદાવાદ પૂર્વ )

TejGujarati