સ્ટેડીયમ વોડઁના દીપાબેન ઠાકર, બિરેન ઠાકર દ્વારા આજે પરશુરામ જયંતિ નિમિત્તે ફુડનું  સ્લમ એરિયામાં વિતરણ કરવામાં આવ્યું.

સમાચાર

સ્ટેડીયમ વોડઁના ભુતપુર્વ મહિલા મોરચાના પ્રમુખ દીપાબેન ઠાકર અને સિનિયર કાર્યકર્તા બિરેન ઠાકર દ્વારા આજે પરશુરામ જયંતિ નિમિત્તે ફુડ પેકેટમા ચનાપુરી, ખીચડી, વગેરે સ્લમ એરિયામાં વિતરણ કરવામાં આવ્યું હતું (જન સેવા એજ પ્રભુ
સેવા)

TejGujarati