*કોણે કહ્યું કે ઘરે બેસીને સેવા કાર્ય ના થાય? – મનન દાણી.*

સમાચાર

એક નવીન વિચાર અંતર્ગત છેલ્લા 7 દિવસમાં 4000 કરતાં વધુ યુવાનોની ‘Instagram Story’ માં જઈને ‘Stay Home, Stay Safe’ નો સંદેશો આપ્યો, તેની સામે સેંકડોની સંખ્યામાં મને જવાબ મળ્યા છે, જેમાંથી થોડા અહીંયા Share કરું છું. Social Media નો ઉપયોગ ઘણા બધા સારા કામોમાં થાય છે ને થવો જ જોઈએ.
#StayHomeStaySafe

TejGujarati