*બ્રેકિંગ ન્યુઝ..* આવતીકાલે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, સુરત અને રાજકોટના કરફયુગ્રસ્ત વિસ્તારોમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવશે..

સમાચાર

*બ્રેકિંગ ન્યુઝ..* આવતીકાલ સવારે છ વાગ્યાથી અમદાવાદ સુરત અને રાજકોટ ના કર્ફવ્યું ગ્રસ્ત વિસ્તારોમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવશે.. કાલે સવારે છ વાગ્યા સુધી હતી કર્ફ્યુની મુદત, કોરોના ને કન્ટ્રોલ કરવા માટે લગાવ્યો હતો કર્ફ્યું

TejGujarati