કોરોના વાયરસ ને લઈને સૌથી મોટા સમાચાર
અમદાવાદ માં કુલ ૪ શાકભાજીના વેપારીને કોરોના પોઝિટિવ…
જમાલપુર એપીએમસીમાં ૧૪, ૨૧ અને ૩૯ નંબર ની દુકાન ધરાવતા વેપારીને કોરોના પોઝિટિવ..
કેસ નં. ૧ )
૧૪ નંબર ની દુકાનમાં અલગ અલગ શાકભાજી નું થતું હતું વેચાણ….
દુકાનના માલિક વાસણા વિસ્તારમાં ઇડન ગાર્ડન સોસાયટીના રહેવાસી
કેસ નં. ૨)
જીવરાજપાર્કમાં બુટભવાની સોસાયટીમાં શાકભાજી વિક્રેતા પોઝિટિવ…
જમાલપુર એ.પી.એમ.સી.માં ૩૯ નંબરની દુકાન ધરાવતા વેપારી કોથીમીર ના હોલસેલ વેપારી
કેસ નં. ૩)
જમાલપુરમાં ૨૧ નંબર ની દુકાનના મહેતાજીનો પોઝિટિવ કેસ..
૨૧ નંબર માં લીંબુ વેચવાની દુકાન હતી…
મહેતાજી જમાલપુરમાં અલગ અલગ વેપારીઓ પાસેથી પૈસાની ઉઘરાણી અને માલ વેચવાનું કામ કરતા હતા..
૮૦૦ ખાતાવહી માંથી ૨૦૦ ગ્રાહકો રોજના આવતા…
જમાલપુર થી જેતલપુર માર્કેટ ગયા બાદ પણ કામ ચાલુ હતું..
કેસ નં. ૪ )
ખમાસા માં રાજનગર માર્કેટમાં કેસ પોઝિટિવ..
બટાકા નો ધંધો કરતા ગણેશજી વેપારીના દીકરાને પોઝિટિવ કેસ..
ખમાસા માર્કેટ બંધ કર્યા બાદ અન્ય જગ્યાએ કરતો હતો બટાકાનો મોટો વેપાર…
બટાકા, કોથમીર , લીંબુ અને અલગ અલગ શાકભાજી આ લોકોના માધ્યમથી અમદાવાદ માં ગયા છે..
નગરજનો સાવચેત રહો…
રાજ્ય સરકાર ની જાહેરાત…