અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરે રહીને સુંદર આર્ટવર્ક કરતા આર્ટિસ્ટ ભરત કાપડિયાનાં ચિત્રો.

સમાચાર

રોજબરોજના પ્રસંગો,તહેવારો તેમજ જોવા મળતા સ્પોટ સ્કેચ પરથી મિક્સમીડિયામાં માધ્યમમાં અમુક ટેકનીક જેવી કે જરૂરિયાત પ્રમાણે ઉપરનો કલર ઉખાડી કારવિંગ કરવું અને નીચેના કલરમાં નવી આકૃતિ રચાવી
તેમજ નવા આકાર ઉભા કરવા એકબીજામાં ઓવેરલેપ કરવું.આ બધી પદ્ધતિનો ઉપયોગ કરી મારા આર્ટ-વર્ક તૈયાર કરેલ છે.

TejGujarati