અબોલ પશુઓને કતલ કરનાર સામે કોરોના બની કોપાયમાન થયો છે,ભગવાન તમે કરી છે કમાલ, આજે દુનિયા થઈ ગઇ છે ચુપચાપ. – ધર્મેશ એ કાળા*

સમાચાર

ભગવાન તમે કરી છે કમાલ, આજે દુનિયા થઈ ગય છે ચૂપચાપ.

પરિવાર માટે ટાઈમ જેની પાસે નહોતો આજે ઈ કરે છે પરિવાર સાથે મોજથી સમય પસાર.

ઈશ્વર બનાવેલી પૃથ્વી ઉપર માણસ એવુ કહેતો હતો કે હું ધારું ઈ થાય, આજે એ ક્યા ગયો સતાય.

પત્ની હોય શું કામ ? ઈ ઘરમાં રહીને પતિ
જુવે છે પત્નીને ના હોય નવરાશ.

ચંદ્ર અને મગળ પર રહેવાની વાતો કરનારા આજે ઘરનો ઉંબરો ઓળગતા ડરે છે આજ.

રામાયણ તેમજ મહાભારત સિરિયલ જોઈને ખબર પડી ભગવાને તકલીફ થઈ હતી.

દિપ પ્રગટાવીને શ્લોક બોલવાથી ભીતરથી મળે છે કેટલો આનંદ એ સમજમાં આવ્યું આજ.

હોટલનું ખાનાર ને હવે ખબર પડી પત્ની
હોટલવાળા કરતા મસ્ત બનાવે છે રસોઈ.

ઓડી,બીએમડબલ્યુ કે મસિઁડીઝ ચલાવાથી બીવે છે સામે ઉભુ મોત આજ.

ભગવાન કેવા સ્વરૂપો ધારણા કરીને પૃથ્વી
પર આવ્યા આજ માણસ કરે છે વિચાર.

દિવસ રાત પૈસા માટે મથતો માણસને સમજ આવું પૈસા બધેયે નો ચાલે ભાઈ.

વિદેશમાં રહેનાર ભારતીયઓની હવે, આખ ઉઘડી મારુ ભારત કેટલું છે મહાન.

સુવિધાઓથી સજ્જ ટેકનોલોજી મા આગળ, ઈ બુદ્ધિવાળા વિદેશીઓ સંજીવની લેવા ભારત પાસે હાથ ધરીને ઉભા છે આજ.

આજે આખું વિશ્વમાં કરે હાહાકાર ત્યારે, ભારતમા ભુખ્યાઓને જમાડવા કરે હરી હરનો નાદ.

અબોલ પશુઓને કતલ કરનાર ને ખાનાર સામે કોરોના બની કોપાયમાન થયો છે *”ધમેઁશ”* મારો દિનોનાથ.

ભગવાન તમે કરી છે કમાલ, આજે દુનિયા થઈ ગય છે ચુપચાપ.

લી…✍?
*ધમેઁશ એ કાળા*

TejGujarati