માહિરભાઈ દેસાઈએ પોતાના વિસ્તાર જુહાપુરા ને સેનીટાઈઝ કર્યું.

સમાચાર

માહિરભાઈ દેસાઈએ પોતાના વિસ્તાર જુહાપુરા ને સેનીટાઈઝ કર્યું તેવી જ રીતે દરેક સભ્યો તેમના વિસ્તારને સેનીટાઈઝ કરવામાં મદદ કરે.

જે તે વિસ્તારના આગેવાનો, કાર્યકરો ની જરૂર મદદ લેવી.

પરંતુ દરેક વિસ્તાર દરેક ગલી દરેક શહેર સેનીટાઈઝ થાય તે ખૂબ જરૂરી છે.

વધુ માહિતી માટે માર્ગદર્શન માટે વિના વિલંબ વિના સંકોચે શ્રી માહીરભાઈ દેસાઈ 9274752797 નો સંપર્ક કરી શકાય છે.

ગુજરાતનું દરેક ગામડું સેની ટાઈસ થવું જરૂરી છે.

ગુજરાતના અલગ અલગ વિસ્તાર તથા શહેરમાં વસતા આપણા તમામ સભ્યો ને નમ્ર વિનંતી કે તેઓ હવે સેનીટાઈઝ તરફ જરૂર ધ્યાન આપે
હવે નું મુખ્ય કાર્ય સેનીટાઈઝ કરવાનું છે.

આપ સૌ સરકારને જરૂરથી સાથ સહકાર સહયોગ આપો.

તમે જાતે પણ તમારા વિસ્તાર અને શહેર સેનીટાઈઝ કરી શકો છો જરૂરથી કરવું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply