શું આપની પાસે ડ્રોન છે? જો હા. તો તમે બની શકો છો DRONE WARRIOR.

સમાચાર

શું આપની પાસે ડ્રોન છે?
જો હા. તો તમે બની શકો છો DRONE WARRIOR.
અમદાવાદ પોલીસને આપના જેવા લોકોની જરૂર છે. દેશહિતમાં મદદ કરવામાં આપ પણ જોડાઈ શકો છો.

જોડાવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
– https://bit.ly/DroneSquad-Abad

#AmdavadFightsCorona
#AhmedabadPolice

TejGujarati