પીર મોહમ્મદ શાહ ટ્રસ્ટની બિલ્ડીંગ મ્યુનિસિપલ કોર્પોરેશન ને કોરન્ટાઇન આઇસોલેશન વોર્ડ માટે આપવામાં આવી.

સમાચાર

પીર મોહમ્મદ શાહ ટ્રસ્ટ ની માલિકીની સરખેજ રોડ ખાતે ની બિલ્ડીંગ
ટ્રસ્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન ને કોરન્ટાઇન આઇસોલેશન વોર્ડ કરવા માટે આપવામાં આવી છે. ડે. કમિશનર અને આસી. કમિશનર દ્વારા જગ્યા નું નિરીક્ષણ કરાવી અને ત્યાં જરૂરી સુવિધા થી સજ્જ કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું તે પ્રસંગે
ટ્રસ્ટ પ્રમુખ,શફી ભાઈ મનીઆર
ઈકબાલ મનીઆર
રઝાકભાઈ કંકોરીવાળા
અબ્દુલ કાદર ભાઈ
ગ્યાસુદ્દીન શૈખ અને ઈશા ફાઉન્ડેશન ના મૌલવી હબીબ ઉપસ્થિત રહ્યા હતા.

TejGujarati