લોકડાઉનનો સદુપયોગ કરીને દીપ્તિ વારાએ ઘઉં થી બનાવી સામાજિક સંદેશ વાળી રંગોળી.

સમાચાર

: આજે જ્યારે અમે ઘઉંની સફાઇ કરી રહ્યા હતા, ત્યારે ઘઉં સાફ કરવાનો વિચાર આવ્યો અને આવી રંગોળી બનાવી…
આ રંગોળી ઘઉંમાંથી બનાવવામાં આવી છે અને જેના દ્વારા અમો એક સામાજિક સંદેશ આપવા માંગીએ છીએ જે કોરોના વાયરસને પરાજિત કરવાં માટે છે,
આપણે ઘરે રહીને જ આ કામ કરી શકીશું અને ભારત કોરોના વાઇરસ ને હરાવશેજ…

TejGujarati