બ્રેકિંગ ન્યૂઝ:* અમદાવાદમાં વિજય નેહરાની મોટી જાહેરાત હવેથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત.માસ્ક વગર ફરતા લોકો ને 5000 રૂપિયા અથવા 3 વર્ષ ની જેલની સજા…

સમાચાર

બ્રેકિંગ ન્યૂઝ:*
અમદાવાદમાં વિજય નેહરાની મોટી જાહેરાત
હવેથી અમદાવાદમાં માસ્ક પહેરવું ફરજિયાત
માસ્ક નહીં પહેરનાર સામે થશે કાર્યવાહી
આવતીકાલે સવારે 6 વાગ્યાથી માસ્ક ફરજિયાત. અમદાવાદમાં હવે જાહેર માર્ગ પર માસ્ક પહેરવું ફરજીયાત… માસ્ક વગર ફરતા લોકો ને 5000 રૂપિયા અથવા 3 વર્ષ ની જેલની સજા…

TejGujarati