કોરોના,કોરોના આ છે ભાઈ કોરોના, સાવચેતી રાખો,બાકી કોઈ ડરો ના, બને એટલું દૂર રહો એક-બીજાથી, યાર,આટલી નાની વાત સમજોના, કોરોના,કોરોના. – હેલીક.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ મનોરંજન રમત જગત સમાચાર

કોરોના,કોરોના…
કોરોના,કોરોના આ છે ભાઈ કોરોના,
સાવચેતી રાખો,બાકી કોઈ ડરો ના,
બને એટલું દૂર રહો એક-બીજાથી,
યાર,આટલી નાની વાત સમજોના,
કોરોના,કોરોના…
સરકારી તંત્ર 24 કલાક ખડે પગે છે ,
થોડો કો-ઓપરેટ તમે પણ કરોના,
મોઢે માસ્ક તમે બાંધી રાખો યારો,
હાથ વડે નાક,મો ટચ કરો ના,
કોરોના,કોરોના…
તમારી જાન તમારા હાથમાં છે,
ફિકર પરિવારની થોડી કરોના,
અગર,તાવ,કોરી ખાંસી કરે હેરાન,
ડાયલ 104 પર ફ્રી રિંગ કરોના,
કોરોના,કોરોના…
ના સમજો તમે આને કાંઈ નાનો,
બીજા વાઇરસ કરતા ઘણો છે મોટો,
સજાગતા વાપરી,તમે રહો સજાગ,
જાગીને પણ અનિંદ્રામાં મત ફરોના,
કોરોના,કોરોના…
હેલીક…

TejGujarati