બ્રેકિંગ – પટવાશેરીમાં અબ્દુલ પાનના ગલ્લાવાળા ઉપર જીવલેણ હુમલો. બે થી ત્રણ ઘા લાગતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે લઈ જવાયો.

સમાચાર

પટવાશેરીમાં અબ્દુલ પાનના ગલ્લાવાળા ઉપર જીવલેણ હુમલો. બે થી ત્રણ ઘા લાગતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે લઈ જવાયો. હુમલાખોર ધોળકાવાળા મૌલાના રફીક હોવાની આશંકા.

TejGujarati