કચ્છના સાંસદની પહેલ – પત્રકારોને પણ કોરોના મહામારીના સમયમા આર્થીક મદદ આપવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ મનોરંજન સમાચાર

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી છે અને તેના વચ્ચે થેન્કલેશ જોબ કરતા આરોગ્ય,પોલિસ સફાઇ કર્મચારી અને પત્રકારો દિવસ રાત પ્રજાહિતના કામ કરી રહ્યા છે.

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પત્રકાર હિતની ચિંતા કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી પત્રકારને પણ કોરોના મહામારી સમયે જો કોઇ હાની થાય તો આર્થીક મદદ માટે આર્થીક પેકેજ આપવાની ભલામણ કરી છે જે સરાહનીય બાબત છે

TejGujarati