અમદાવાદના તેજ ગુજરાતીના વાચક ઓમકાર ભાઈ વ્યાસ દ્વારા તેમના પૌત્ર દ્વિજનાં ૮ માં મહિના માં પ્રવેશ અર્થે અલગ અલગ સુંદર વસ્ત્રો સાથે તેમના પૌત્ર ના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા

સમાચાર

આજકાલ કોરોના મહામારી ના કારણે 21 દિવસ સુધી lockdown ની પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે ઘરમાં જ રહેવાનું વધુ હિતાવહ છે. આજે અમદાવાદના રહેતા તેજ ગુજરાતીના વાચક ઓમકાર ભાઈ વ્યાસ દ્વારા તેમના પૌત્ર દ્વિજના ૮ માં મહિના માં પ્રવેશ અર્થે અલગ અલગ સુંદર વસ્ત્રો સાથે તેમના પૌત્ર ના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા.

TejGujarati