હોમગાર્ડના સભ્યોએ રોડ ઉપર બેસતા ગરીબો માટે ફૂડ પેકેટ નું વિતરણ કર્યું હતું.

સમાચાર

તારીખ ૫/૦૪/૨૦૨૦ ના રોજ સાંજના ૬ વાગ્યા ના સમયે Ahmedabad city homeguarard ના જિલ્લા કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત , ડિવિઝન કમાન્ડર શ્રી હશમુખભાઈ એમ ઝવેરી , પ્લટૂન કમાન્ડર શ્રી ઉદયસિંહ જાદવ , પુનમભાઇ વાઘેલા , મહેશભાઈ રાણા, હશમુખભાઇ અલ્ગોતર , નિલેશભાઈ આસોડિયા જેવા homeguard ના સભ્યો એ ભેગા મળી ને રોડ ઉપર બેસતા ગરીબો માટે ફૂડ પેકેટ નું વિતરણ કર્યું હતું. તેમાં છોલે ચનાપુરી તેમજ પૂરી ના ૩૦૦ નંગ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને આ ફૂડ પેકેટ ના વિતરણ માટે તેઓએ શાહીબાગ થી લઇ ને સુભાષબ્રિજ, ઈન્કમટેકસ, સી જી રોડ , આશ્રમ રોડ સુધી ફૂડ પેકેટ નું વિતરણ કરેલ છે.

TejGujarati