*જુહાપુરામાં પોલીસની ગાડી પર પથ્થરમારો, 15 લોકોની ધરપકડ. – વિનોદ મેઘાણી.*

સમાચાર

અમદાવાદ. શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો કરવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી

પરિસ્થિતિ કાબુમાં લીધી છે. પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જુહાપુરાના ગુલાબપાર્કમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જે અંતર્ગત પોલીસે 15 જેટલા લોકોની અટકાયત કરી છે.

TejGujarati