*ગુજરાતમાં નવા 46 કેસ કુલ આંકડો 308 પર પહોંચ્યો આરોગ્ય વિભાગ*

સમાચાર

નવા કેસ 46 ગુજરાતમાં કુલ કેસ 308 ગુજરાતમાં 2ના મોત અમદાવાદમાં એકનું મોત સિવિલમાં 40 વર્ષના વ્યક્તિનું મોત. ગાંધીનગરના એક 81 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. ચાર લોકો સાજા થઈને ઘરે ગયા છે. 46 કેસમાં ક્યાં ક્યાં કેસ નોંધાયા સુરત મિત્ર- ૧૦/૪/૨૦૨૦

TejGujarati