રાજકોટ ના સિંગર કાસમ કવાલ દ્વારા કપરી પરિસ્થિત માં ફરજ બજાવતા પોલીસ જવાનનો આભાર માનવા ખાસ ગીત તૈયાર કરવા માં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

કોરોના વાયરસ ને કારણે લોકો ના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે દેશભરની બહાદુર અને
દેશ ને પોતાનો પ્રથમ પરિવાર માની દિવસ રાત સેવા આપતા પોલીસ મિત્રો નો આભાર માનવા રાજકોટ ના એક સિંગર કાસમ કવાલ દ્વારા ખાસ પોલીસ સ્ટાફ માટે એક લાગણી સભર ગીત તૈયાર કરવા માં આવ્યું છે.
જેમાં પોલીસ જવાન કેવા કપરાં સંજોગો માં પણ પોતાની ફરજ બજાવતા હોય છે. તેનું ખૂબ સુંદર વર્ણન કરવા માં આવ્યું છે.
ખરેખર પોલીસ જવાન ને સત્ સત્ નમન
આ પહેલા પણ આ મુસ્લિમ યુવક દ્વારા માતાજી ને આજીજી કરતો ગરબો તૈયાર કરી સર્વ ને કોરોના ની મહામારી માંથી ઉગારી લેવા વિનંતી કરવા માં આવી હતી.

TejGujarati