કોવિડ-૧૯ ની મહામારી હમણાં ચાલી રહી એ તો તમને ખબર જ છે..હમણાં સુધી ના તો એની કોઈ દવા મળેલ છે ના તો કોઈ વેક્સિન છે.કોરોના થી બચવા એક ઉપાય છે જે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કીધું હતું સોશીયલ ડિસ્ટનસ ઍટલે કે એકબીજા થી દુર રહેવું.
આ ચિત્ર મારફતે ખૂબ જ સરળ સંદેશો બોડેલી ના ડૉ.કાસિમ હુસૈની તમને આપવા માંગે છે કે,”જો પક્ષીઓ એકબીજા થી દૂર રહી શકતા હોય તો આપણે તો માનવી છીએ .આ વાતને તમારે પોતાના અંદર સમાવવી જ પડશે,ધરે રહો સુરક્ષિત રહો એક જ સંદેશો છે.