દાણીલીમડા પોલીસ સ્ટેશન તેમજ ગુજરાત નાગરિક સેવા સમિતિના ઉપક્રમે દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા પ૦ જેટલા જરૂરીયાતમંદને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

નોવેલ કોરોના વાયરસ COVID 19 અનુસંધાને સમગ્ર દેશમાં માનનીય શ્રી વડાપ્રધાન દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય.જેથી લોકોના ધંધા રોજગાર બંધ હોય. રોજનું કમાઈને રોજ ખાનાર લોકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આજરોજ દાણીલીમડા પોલીસ સ્ટેશન તેમજ ગુજરાત નાગરિક સેવા સમિતિના ઉપક્રમે દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા અનુસૂચિત જાતિના પચ્ચાસ (પ૦) જેટલા જરૂરીયાતમંદ લોકોને ઘર ઉપયોગી રાશનની કીટનું વિતરણ કરવામાં આવેલ. જેમાં અમો તથા ગુજરાત નાગરિક સેવા સમિતિના ચેરમેનશ્રી બદરૂદ્દીન શેખ તેમજ શ્રી તસરીમ આલમ તિરમીજી, સફીભાઈ ચિરાગવાલા, સલીમભાઈ ભાયા, સિકંદરખાન, મજીદખાન નુક્કડવાલા, ગુલાબ ખાન, યાકુબભાઈ સોની તેમજ જફરભાઈ અજમેરી દિનેશ કે પરમાર નાઓ ઉપસ્થિત રહીને દાણીલીમડા પો.સ્ટે. ખાતે કીટોનું વિતરણ કરવામાં આવ્યું.-કીટ- દાણીલીમડા પોલીસ સ્ટેશન ની પાસે આવેલ બાબુનગરના છાપરા માં આવેલ છે-કીટ- ચેપીરોગ ની સામે આવેલ ચાલી દુધાભાઈ ની ચાલી હાજી છીપાની ચાલી જગદીશ મંદિર ની ચાલી
– ચમનપુરા – જગદીશ પ્રેરક સોસાયટી
(.ગરીબનગર.)
– સંતોષ નગર – ખોડીયાર નગર – દાઉદભાઈ ની ચાલી – સોનુંભાઈ સિંધી જેઠાલાલ ની ચાલી દુધાળા ની ચાલી મેલડીમાતા મંદિર ચાર રસ્તા કુલ ૩૫૦કીટ નુ વિતરણ કરાયું

TejGujarati