ભારત બારીયા, અક્ષય પટેલ, રવિતા બારીયા અને અરના પટેલ દ્વારા 2000 થી વધારે દિવા પ્રગટાવીને નૃત્ય દ્વારા પી.એમ. નરેન્દ્ર મોદીના આદેશનું પાલન કર્યું હતું.

સમાચાર

ભારત બારીયા, અક્ષય પટેલ, રવિતા બારીયા, અરના પટેલ દ્વારા 2000 થી વધારે દિવા પ્રગટાવીને નૃત્ય દ્વારા મહામૃત્યુંજય મંત્ર થી પી.એમ. નરેન્દ્ર મોદી સાહેબના આદેશ નું પાલન કરિને અનેન ભારતના નાગરીકો એક થઈને દિવ્ય પ્રકાશમય થાય તેવી ભાવના વ્યક્ત કરી હતી.

TejGujarati