આજ રોજ સાંજે પ કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિત ચાવડાએ ગુજરાત કોંગ્રેસના વરીષ્ઠ નેતાઓ સાથે સોસીઅલ ડિસ્ટનસિંગ જળવાય તે માટે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને એક વર્ચ્યુઅલ પ્રદેશ નેતાઓની મિટિંગ કરી હતી. ગુજરાતના ખૂણે ખૂણાની તકલીફોની ચર્ચા થઇ અને આ સંકટની ઘડીમાં પ્રજાને કેવી રીતે ઉપયોગી થઇ શકાય તેની ગહન ચર્ચા થઇ હતી.
જયરાજસિંહ પરમાર
પ્રવક્તા- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ