હતાશ અને નિરાશ લોકોને મોટીવેટ કરવા પાંચમી એપ્રિલે રાત્રે એક દીવો જરૂરી છે. – ડૉ શ્વેતલ દિલીપકુમાર. ભાવસાર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

હતાશ અને નિરાશ લોકોને મોટીવેટ કરવા પાંચમી એપ્રિલે રાત્રે એક દીવો ના કરી શકવાવાળા અથવા એનો વિરોધ કરવાવાળા નકારાત્મક વલણ વાળા અસ્વચ્છ લોકો એમના જન્મ દિવસે ઢગલાબંધ મીણબત્તીઓ સળગાવી ને પાછી ફૂંકો મારી થૂંકના હજારો છાંટા વડે એ મીણબત્તીઓ હોલવીને કેક પર વાયરસ ફેલાવીને એક બીજાના મોંમાં ખોસેલી લાળ ચોંટેલી કેક ખાઈને ખુશ થતા હોય છે…

ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર
અમદાવાદ

TejGujarati