માનસિક દિવયાંગ બાળકોની શાળામાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત લાઇફ સ્ટાઇલ

સમગ્ર વિશ્વમાં ૨૧મી જુને ઉજવાતા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુરુવારે અમદાવાદના મેમનગર ગામમાં આવેલી નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી માનસિક દિવયાંગ બાળકોની શાળામાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 75 જેટલા માનસિક દિવયાંગ બાળકો અને તેમના શિક્ષકોએ બાળકોની ક્ષમતાને ધ્યાનમાં રાખીને યોગા કર્યા હતા. બાળકોને ખુબજ આનંદ આવ્યો હતો.ફોટો. દિલીપ ઠાકર.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •