કોરોના – ગુજરાતની હાલની સ્થિતિ. – જયંતિ રવિ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ગાંધીનગર : રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 95 પહોંચી, અમદાવાદ માં 7 કેસોનો અધધ વધારો, 24 કલાકમાં 7 કેસો વધ્યા, તમામ કેસો અમદાવાદ ના,

ક્યાં શહેરમાં કેટલા કેસ..

અમદાવાદ 38
ભાવનગર 7
ગાંધીનગર 11
ગીર સોમનાથ 2
કચ્છ 1
મહેસાણા 1
પંચમહાલ 1
પોરબંદર 3
રાજકોટ 10
સુરત 12
વડોદરા 9

TejGujarati