હિન્દુ પ્રણાલિકા પાછળનું રહસ્ય – ભગવાન જગન્નાથજી Quarantine.

સમાચાર

*હિન્દુ પ્રણાલિકા પાછળનું રહસ્ય*
*શું આપે ક્યારેય વિચાર કર્યો છે કે, પ્રત્યેક વર્ષ રથયાત્રાના પહેલા ભગવાન જગન્નાથજી બીમાર પડે છે. તેમને શરદી એવં તાવ થઈ જાય છે. બીમારીની આ હાલતમાં તેમને Quarantine કરવામાં આવે છે જેને મંદિરની ભાષામાં *અનાસાર* *કહેવામાં આવે છે* *ભગવાનને 14 દિવસ સુધી* *એકાંતવાસ એટલે Isolation માં રાખવામાં આવે છે. આપે બરોબર વાંચ્યું છે 14 દિવસ જ* *Isolation ની આ અવધિમાં ભગવાનના દર્શન બંધ રહે છે અને ભગવાનને જડીબુટીયોનાં પાણી આહારમાં દેવામાં આવે છે એટલે Liquid diet. અને આ પરંપરા હજારો વર્ષોથી ચાલી આવી રહી છે.*

*આજે વીસમી સદીમાં આધુનિક વૈજ્ઞાાનિકો આપણને ભણાવી રહ્યાં છે કે Isolation & Quarantine નો સમય અવધિ ૧૪ દિવસ સુધી રહે. એ દરમ્યાન જો દર્દી અન્ય કોઈના સંપર્ક માં આવે તો સંપર્કીત વ્યક્તિ સંક્રમણ નો ભોગ બની શકે છે .એ જ કારણોસર આપણા જ્ઞાની પૂર્વજોએ ભગવાન ને , ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા,ભાઈ બલરામ તથા બહેન સુભદ્રાજી ને મોસાળ માં મોકલી એકાંતમાં રાખેલ.*
*એ જ કારણોસર શીતળા, અછબડા, ઓરી ના દર્દી ઓ ના ઘેર કોઈને જવા દેવામાં આવતા નહીં, દર્દી ને ઘેર ક્વોરન્ટાઈન માં રાખતા. ભૂલથી કોઈ અજાણી વ્યક્તિ એના ઘેર ન જઈ ચડે એટલે ઘર બહાર લીમડાના પાન નું તોરણ‌ બાંધવામાં આવતું. કેવી અદ્ ભૂત વૈજ્ઞાનિક પધ્ધતિ ને આપણે અભણ લોકોની જૂઠી પ્રણાલિકા ગણી એની મજાક ઉડાવતા!*

*”જે આજે આપણને ભણાવવામાં આવી રહ્યું છે તે આપણા પૂર્વજો હજારો વર્ષ પહેલાથી જાણતા હતા.”*

*”ગર્વ કરો આપણા હિન્દુ ધર્મ પર, આપણી સભ્યતા પર અને આપણી પરંપરાઓ પર.”*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •