હેપીનેસ – ડો. દર્શના ઠક્કર, ડો.પાર્થિવ મહેતા અને નમ્રતા શોધન.સ્પર્શ ફાઉન્ડેશન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

https://m.facebook.com/story.php?story_fbid=821466828337952&id=819624708084429
Watch Namrata shodhan, Dr darshna Thakker and Dr Parthiv Mehta as they contribute their time and talent for creating awareness, spreading happiness. 😊😊🎼👍 enjoy listening! Keep spreading and sharing this. We are coming FB live everyday! Facebook.com/doconmission.net
Facebook com/sparshfoundation.net
Facebook.com/ParthivMehtaMD

તમે ઉમેરી શકો છો:
આ બંને તબીબો છેલ્લા એક અઠવાડિયા થી સતત દરરોજ લાઈવ એપીસોડ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે..
1. કોરોના વિષે સાચી વૈજ્ઞાનિક માહિતી સરળ ભાષામાં આપવી
2. સતત લોક ડાઉન ના સમયમાં લોકો શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવી શકે તેવી વાતો કરવી
3. ડરવાની જરૂર નથી પણ સાવધાની આવશ્યક છે તે કહેવું
4. ડરથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે અને શ્રધ્ધા થી વધે! માટે ભકિત સંગીત, કવિતા જેવી પ્રસ્તુતિ કરવી
5. હળવાશ અને રમૂજ સાથે જ્ઞાન પીરસવું

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •