ઈન્ડિયા કોલોની , બાપુનગર વિસ્તારમાં આવેલા કાજલ એપારટમેન્ટ ના મેમ્બરોએ પોલીસ મિત્રોને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી.

સમાચાર

ઈન્ડિયા કોલોની , બાપુનગર વિસ્તારમાં આવેલા કાજલ એપારટમેન્ટ ના મેમ્બરો (મયુર રૂપાવટીયા , સાગર મકવાણા, રવી વાળા, નિલેશ વાળા, આશિષ બારોટ, સુમિત અગ્રવાલ, પિયુષ બારોટ, કાંતિભાઈ પીઠડીયા, સંજય શાહ, દલપતભાઈ ગજેરા) કોરોના વાઇરસ ના કારણે સરકારે જે લૉકડાઉન આદેશ મુજબ પોલીસ મિત્રો ને પોઇન્ટ ફાળવેલા છે ( ઠક્કબાપાનગર , ભીડભંજન, બાપુનગર પોલીમથક , તોલનાકા, હીરાવાડી, મેમ્કો, નરોડા, નિકોલ, ખોડીયાર નગર ) તેમને ચા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •