*નવરાત્રિ વિશેષ*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

*નવરાત્રિ વિશેષ*
માતૃશક્તિની અર્ચનાની અનેક અનુપમ રચનાઓ *શ્યામા સંગીત* રૂપે બંગાળમાં ઘરે – ઘરે ગવાય છે.

પુલક બેનર્જી નાં શબ્દો, મન્ના ડે નો સ્વર, અને મૃણાલ બેનર્જી નાં સંગીત માં આ પ્રાર્થના ખૂબ પ્રચલિત છે કે *માં, મને‌‌ એક ખૂણે તારા મંદિરે ‌રહેવા દે*.

પ્રસ્તુત ભજન નવરાત્રિ પ્રસંગે તેનો‌‌ ગુજરાતી ભાવાનુવાદ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •