👉આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમીતી દ્વારા દેશમાં મજૂર તેમજ ભિક્ષુક પરિવારો માટે આજે ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું.

સમાચાર

👉આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમીતી અમદાવાદ દ્વારા
દેશમાં રોજ કમાઈને રોજ પરિવાર માટે ગુજરાન ચલાવતા તથા ભિક્ષુક પરિવાર માટે આજે ખીચડીનુ વિતરણ કરવામા આવ્યું છે.
*જે કોઈ જોડાવા માંગતું હોય કે પોતાનું યોગદાન આપવા ઇચ્છતા હો તો આપી શકો છો.. 🙏🏻*
સૌને નમ્ર વિનતી આપની આજુબાજુ જોઈ શકો એવા ગરીબ અને મધ્યમ વર્ગ નાં પરિવારને કામ ધંધો બંધ હોય જે બને તેવી ,પહોંચી શકો તેવી મદદ કરો.આં સમય સેવા કરી સમાજ ની એકતા દેખાડવા નો છે.બાકી સૌ સાથે રહી લડાઈ લડો…

#દેશપ્રથમ #લોકડાઉન #અન્નદાન_મહાદાન
અમદાવાદ શહેર પ્રમુખ
સુરેશભાઈ ગૌસ્વામી
ભાવનગર શહેર પ્રમુખ
કુણાલ ભટ્ટ
ફોન નંબર : 6353290064.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply