ગાંધીનગરમાં PG માં રહેતાં વિદ્યાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

મિત્રો ઘણા દીકરા દીકરીઓ પોતાના પરિવાર ને છોડીને અહીં કમાવા અર્થે ભણવા અર્થે રહેતા હશે. એ લોકોને જમવા અર્થે અગવડતા પડતી હોય તો આત્મીય પરીવાર ના દ્વાર એમના માટે ૨૪/૭ ખુલ્લા છે આપ અહીં આવી જમી શકો છો અથવા આપની સાથે રહેવા વાળા તેમજ આપના ટીફીન લઇ જઇ શકો છો વિના મુલ્યે…
મિત્રો આ સેવાને અમદાવાદ મા સારો પ્રતિસાદ મળી રહ્યો છે એ વાત ની અમને ખુશી છે પણ ગાંધીનગર મા પણ આ શક્ય હોય તો મારો સંપર્ક કરે કેમ કે ત્યાં પણ ઘણા દીકરા દીકરીઓને આપના સાથ સહકાર ની જરૂર છે.
સંપર્ક સેતુ -૮૯૮૦૪૭૪૪૮૨
Pls join if u help someone

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •