કોરોનાથી દેશને બચાવવાના સરકારનાં પ્રયત્નોમાં સહ્યોગ કરીશું. – ગોપાલી બુચ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

સરકારે ૨૨ માર્ચના રોજ જનતા કર્ફ્યુ જાહેર કર્યો છે. આપણે બધાં જ કોરોનાથી દેશને બચાવવાના સરકારનાં પ્રયત્નોમાં સહ્યોગ કરીશું. એમાં જ આપણી સલામતી છે.
પણ સાથે સાથે ૨૨ માર્ચ સિવાયનાં દિવસોમાં પણ સેલ્ફ કફર્યું રાખીએ,તો વધુ હકારાત્મક પરિણામ મળશે.
હું આવતીકાલે તો ઘરમાં જ રહીશ પણ આજે પણ ઘરમાં જ રહીશ.
તમે પણ ઘરે જ રહેશોને ?
ઘરમાં જ રહો, સ્વસ્થ રહો.
શુભમ ભવતુ .
મંગલ ભવતુ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •