શાંતિનિકેતન વિદ્યાલય માં યોગા ની પ્રેક્ટિસ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત

૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ. આખા વિશ્વ માં જ્યારે યોગ કરવામાં આવે છે, ત્યારે અમદાવાદ ની વેજલપુર ખાતે આવેલી શાંતિનિકેતન વિદ્યાલય નાં વિધાર્થીઓ અને શિક્ષકો પણ યોગાનું જીવનમાં મૂલ્ય સમજી ને યોગા ફોર એવરિવન
માટે તૈયાર થઈ ગયેલ જોવા મળે છે. તેઓ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી નિમિત્તે આવકારતા શાળામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તથા સર્વે સ્ટાફ મિત્રો નિયમિત રીતે યોગ દિન માટે પ્રેક્ટિસ કરવામાં કરે છે. યોગ દ્વારા પ્રત્યેકના જીવનમાં અમુલ્ય ઉર્જા પ્રાપ્ત થતા જીવનનો સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરવા અગ્રેસર બનાય છે.
તો શાળાની વિદ્યાર્થિનીઓ પણ તેમની પરંપરાગત ગણવેશમાં યોગની વિવિધ મુદ્રાઓ કરી શકે છે, તે બાબત સમાન છે. આઓ, કેટલીક લાક્ષણિક તસવીરો રજૂ કરીએ છે.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •