સંકટમાં કમલનાથ.આગામી 48 કલાક તેના માટે ભારે. – મધ્યપ્રદશમાં મહાભારત.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

જ્યોતિરાદિત્ય સિંધિયા થઇ અકે છે ભા.જ.પ. માં સામેલ. એક સાથે 20 ધારાસભ્યો ના પડ્યાં રાજીનામા. તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકાર્યા. ગુજરાતમાં થી 20 એમ.એલ.એ લાવો. અને કોંગ્રેસના સી.એમ.બનો જેવા નીતિન પટેલને વાહિયાત નિવેદનો કરનાર કોંગ્રેસ પોતાના 20 એમ.એલ.એ સાચવી ન સક્તાં કમલનાથ સમર્થિત તમામ ધારાભ્યોએ આપ્યા રાજીનામા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply